એક સમાન રીતે વિદ્યુતભારીત ડાયઇલેક્ટ્રિક રીંગ તેની ભૌમિતિક ધરીની આસપાસ અચળ કોણીય વેગ $\omega$ થી ભ્રમણ કરે છે,તો તે શું ઉત્પન્ન કરે છે?

  • A
    સ્થિત વિદ્યુત ક્ષેત્ર
  • B
    ચુંબકીય ક્ષેત્ર
  • C
    ચુંબકીય મોમેન્ટ
  • D
    આ તમામ

Explore More

Similar Questions

પ્રવાહ ધારિત વર્તુળાકાર લૂપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય મોમેન્ટનો ગુણોત્તર $x$ છે. જ્યારે પ્રવાહ અને ત્રિજ્યા બંને બમણા કરવામાં આવે, ત્યારે ગુણોત્તર કેટલો થશે?

હાઇડ્રોજન પરમાણુમાં,એક ઇલેક્ટ્રોન $0.528 \, \mathring{A}$ ત્રિજ્યાની કક્ષામાં $6.6 \times 10^{15} \, \text{rev/sec}$ ની આવૃત્તિ સાથે ન્યુક્લિયસની આસપાસ ફરે છે. તો ચુંબકીય મોમેન્ટ $\text{A} \cdot \text{m}^2$ માં કેટલી હશે?

$R$ ત્રિજ્યા ધરાવતા એક ગોલીય કવચ પર $Q$ વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલ છે. તેને તેના વ્યાસને અનુલક્ષીને $\omega$ કોણીય ઝડપથી ફેરવવામાં આવે છે. તેની ચુંબકીય મોમેન્ટ શોધો.

સમાન લંબાઈ અને આડછેદના બે તારમાંથી એક વર્તુળાકાર લૂપ અને એક ચોરસ લૂપ બનાવવામાં આવે છે. તેમાંથી સમાન વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. તો તેમના ડાયપોલ મોમેન્ટનો ગુણોત્તર કેટલો થાય?

એક ઇલેક્ટ્રોન $r$ ત્રિજ્યાના વર્તુળ પર $v$ જેટલી અચળ ઝડપથી ગતિ કરે છે. તેની ચુંબકીય મોમેન્ટ કેટલી હશે? ($e$ એ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo